Thursday, May 1, 2025

હળવદ ના જુના દેવળિયા કુમાર પે સેન્ટર શાળામાં ઇકો ફ્રેન્ડલી ગણપતિબાપા ની મૂર્તિ બનાવવા ની સ્પર્ધા નો કાર્યક્રમ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

હળવદ ના જુના દેવળિયા કુમાર પે સેન્ટર શાળામાં ઇકો ફ્રેન્ડલી ગણપતિબાપા ની મૂર્તિ બનાવવા ની સ્પર્ધા નો કાર્યક્રમ યોજાયો

હળવદ ના શ્રી જુના દેવળીયા કુમાર પે સેન્ટર શાળામાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપા ની મૂર્તિ બનાવવાની સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી જુના દેવળિયા કુમાર પે સેન્ટર શાળામાં અભ્યાસ કરતાં ધોરણ ૧ થી ૮ નાં તમામ બાળકોએ ખુબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળકો એ ઉત્સાહ પૂર્વક ગણપતિબાપા ની મૂર્તિ બનાવી હતી.આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે પ્રફુલભાઈ નાયકપરા – મહામંત્રી શ્રી મોરબી જિલ્લા પ્રા. શિક્ષક સંઘ ,આચાર્ય શ્રી – સાગરભાઇ મહેતા , અને શાળા નાં સમગ્ર સ્ટાફમિત્રોએ સાથે મળીને ખુબ જ સુંદર આયોજન કરેલ હતું.

સુંદર મૂર્તિ બનાવનાર તમામ બાળકોને ઇનામ આપનાર

૧) શ્રી સાગર રવિચંદ જેસ્વાણી

ટ્રસ્ટીશ્રી, હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ

૨) ડૉ. હાર્દિક રવિચંદ જેસ્વાણી

પ્રમુખશ્રી, N.I.M.A., મોરબી

મહેશ્વરી હોસ્પિટલ, મોરબી

Related Articles

Total Website visit

1,502,617

TRENDING NOW