હળવદ નજીક આવેલ કંસારી હનુમાન મંદિર નજીક કેનાલ માંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો.
હળવદના કંસારી હનુમાન મંદિર નજીકથી યુવાનનો મૃતદેહ મળી આવતા હળવદ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
હળવદના કંસારી હનુમાન મંદિર નજીક ગત તા. ૧૯ ના રોજ નર્મદા કેનાલમાંથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી હળવદ પોલીસની ટીમ ધટના સ્થળે દોડી જઈને મૃતદેહને પી એમ માટે ખસેડવામાં આવ્યો હતો અને ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે તો યુવાન કેનાલમાં કઈ રીતે પડી ગયો તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે





