Monday, March 16, 2026

હળવદ ધ્રાંગધ્રા હાઈવે રોડ પર બાઈક ચાલકને અજાણ્યા વાહન ચાલક હડફેટ લેતા યુવાન નુ કરૂણ મોત એક ગંભીર

Advertisement
Advertisement
Advertisement

હળવદ ધ્રાંગધ્રા હાઈવે રોડ પર બાઈક ચાલકને અજાણ્યા વાહન ચાલક હડફેટ લેતા યુવાન નુ કરૂણ મોત એક ગંભીર

હળવદના બસ સ્ટેશન પાછળ વિસ્તારમાં રહેતા બે મિત્રો ઓ ધાંગધ્રા તરફથી હળવદ તરફ આવતા હતા ત્યારે શનિવારે રાત્રે હળવદ માર્કેટિંગ યાર્ડ પાસે અજાણ્યા વાહન ચાલકે એ મોટરસાયકલ ને હડફેટે લેતા એક મિત્ર નુ ઘટના સ્થળે મોત થયું હતું અને એક મિત્રને ગંભીર હાલતમાં સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા મૂતક યુવાન ના એક માસ પહેલા જ લગ્ન થયાં હતાં આમ અકસ્માત મા ૨૨ વર્ષના યુવાનનું મોત થતાં પરિવારજનોમાં શોખનું મોજ ફરી વળ્યું હતું

મોરબી જિલ્લાના હળવદ શહેરના બસ સ્ટેશન પાસે આવેલ ખુરશી શાળા પાસે રહેતા અશોકભાઈ દિલીપભાઈ રાજપરા અને ૨૦ વર્ષના કાન કેશવભાઈ કાનજીભાઈ પરમાર બંને મિત્રો ઓ ધાંગધ્રા તરફથી હળવદ તરફ આવતા હતા ત્યારે હળવદ માર્કેટિંગ યાર્ડ પાસે પહોંચતા ૨૨ વર્ષના અશોકભાઈ રાજપરા ઓ મોટરસાયકલ લય ને હળવદ તરફ આવતા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે એ હડફેટે લેતા ૨૨ વર્ષ સ્થળે મોત નીપજ્યું હતું ત્યારે અન્ય કેશવભાઈ પરમારને ગંભીર ઈજા પહોંચી હતી તેવો ને સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ પોલીસને થતા અજાણ્યા વાહન ચાલકે સામે પોલીસે ફરિયાદ ફરિયાદ ની તજવીજ હાથ ધરી હતી મૂતકઅશોકભાઈ રાજપરા ના એક માસ પહેલા જ લગ્ન થયાં હતાં અકસ્માત એ મોત થતા પરિવારજનો અને સગા સંબંધીઓ શોક નુ મોજું ફરી વળ્યુ હતું ત્યાર બાદ મૂતક અશોકભાઈ રાજપરા ની લાશને સરકારી હોસ્પિટલ એ પી એમ માટે ખસેડાયા આવી હતી પી.એમ કયો બાદ લાશને પરિવાર જનો ને સોંપી હતી

Related Articles

Total Website visit

1,597,568

TRENDING NOW