Thursday, March 12, 2026

હળવદ :- દારૂની ૨૫ બોટલ સાથે બુટલેગરને પકડી પાડતી હળવદ પોલીસ.

Advertisement
Advertisement
Advertisement

હળવદ :- દારૂની ૨૫ બોટલ સાથે બુટલેગરને પકડી પાડતી હળવદ પોલીસ.

હળવદ પોલીસને મળેલ બાતમી અનુસાર પોલીસ દ્વારા શહેરના જીવરાજ પાર્ક પાસે રેઇડ કરતા એક ઈસમ પોતાની પાસે ગેરકાયદેસર રીતે વેચાણ અર્થે દારૂનો જથ્થો સંગ્રહ કરીને રાખ્યો હોઈ ત્યારે પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી છે

મળતી માહિતી અનુસાર હળવદ પોલીસ દ્વારા બાતમીને આધારે હકીકત વાળી જગ્યા પર રેઇડ કરતા ત્યાં આરોપી રવિસિંહ પપ્પુસિંહ રાવત(ઉ.વ.૨૩) વાળા વેચાણ અર્થે રાખેલ ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની ૨૫ નંગ બોટલ સાથે મળી આવ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી છે. ઉપરાંત ૨૫ નંગ દારૂની કિંમત ૮૦૦૦/- આંકી તેને કબ્જે કરવામાં આવ્યો છે

Related Articles

Total Website visit

1,595,509

TRENDING NOW