Tuesday, March 10, 2026

હળવદ થી ૧૯ વર્ષીય દીકરી ગુમ થયાની નોંધ પોલીસ મથકમા નોંધાઈ.

Advertisement
Advertisement
Advertisement

હળવદ થી ૧૯ વર્ષીય દીકરી ગુમ થયાની નોંધ પોલીસ મથકમા નોંધાઈ.

હળવદ ના ગોરી દરવાજે રહેતી દીકરી ગત તારીખ ૨૭ ના રોજ થી ગુમ થયેલ હોઈ ત્યારે તેના પિતા દ્વારા હળવદ શહેર પોલીસ મથકમા નોંધ કરવી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદ શહેરના ગોરી દરવાજે રહેતા રમેશભાઈની 19 વર્ષની પુત્રી કામિની ઉર્ફે કિરણ તા.27 મે ના રોજ ઘેરથી કોઈને કહ્યા વગર ચાલી જતા રમેશભાઈએ હળવદ પોલીસ મથકમાં જાણવા જોગ નોંધ દાખલ કરાવી છે.

Related Articles

Total Website visit

1,595,220

TRENDING NOW