Thursday, May 1, 2025

હળવદ તાલુકાના જુના દેવડીયા ગામે દારૂ બિયરના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

હળવદ તાલુકા પોલીસ એ જુના દેવળીયાના મોતિનગર પાસે ખુલ્લા ઓકળામા બિયર અને દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે મોતીનગર પાસે ખુલ્લા ઓકળામા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ બીયર ટીન નંગ -૨૪ કિં રૂ.૨૪૦૦ તથા વિદેશી દારૂની બોટલ નંગ -૧૨ કિં રૂ. ૧૨૦૦ મળી કુલ કિં રૂ.૩૬૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી રાજેશ ઉર્ફે રાજુ કિશોરભાઈ દેગામા રહે. જુના દેવળીયા ગામ તા. હળવદવાળાને પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,612

TRENDING NOW