Friday, March 13, 2026

હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાં જુગાર રમતા ૭ ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાં જુગાર રમતા ૭ ઝડપાયા.

હળવદ પોલીસને દ્વારા હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાં જુગાર રમતા ઇસમો પર પોલીસ ત્રાટકી. સાત જેટલા જુગાર પ્રેમીઓ પર પોલીસે કાર્યવાહી કરી.

હળવદ તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે હળવદ પોલીસ દ્વારા તાલુકાના ગોલાસણ ગામની સીમમાં રેડ કરતા જાહેરમાં જુગાર રમતા ૭ ઇસમો પકડાયા હતા. ત્યારે પોલીસ દ્વારા તેમની પૂછપરછ કરતાં તેઓ
વિક્રમભાઈ વિરાણી (રહે. ઇન્દિરા નગર મોરબી)
કાંતિભાઈ દેકાવાડિયા ( રહે શિવપુર, હળવદ)
રસિકભાઈ આંકડિયા ( રહે. ડુંગરપુર , હળવદ )
વિનોદભાઈ કોપેણીયા ( રહે. સુંદરગઢ , હળવદ)
ધનજીભાઈ ઉડેચી ( રહે. સુંદરગઢ , હળવદ)
પ્રવીણભાઈ આદ્રોજા ( રહે. મહેન્દ્રનગર , મોરબી)
મુકેશભાઈ દેસાઈ ( રહે. નવી પીપળી , મોરબી) હોય ત્યારે પોલીસ દ્વારા તેમની અટક કરવામાં આવી હતી. ઉપરાંત તેમની પાસે થી રોકડ રકમ રૂ. ૨૫,૨૦૦ કબ્જે કરવામાં આવી હતી.

Related Articles

Total Website visit

1,595,579

TRENDING NOW