Tuesday, June 9, 2026

હળવદમાં ઈંગ્લીશ દારૂની 11 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો 

Advertisement
Advertisement
Advertisement

હળવદમાં ઈંગ્લીશ દારૂની 11 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો 

હળવદ: હળવદના લક્ષ્મીનારાયણ ચોકમાંથી ઈંગ્લીશ દારૂની ૧૧ બોટલો સાથે એક ઈસમને મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ હળવદના લક્ષ્મીનારાયણ ચોક નજીક જોષી ફળીમાં રહેતા ધવલ નરેન્દ્રભાઈ શુકલ (ઉ.વ.૪૦) ને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૧૧- કિં રૂ. ૯૨૫૦ ના મુદ્દામાલ સાથે મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,944

TRENDING NOW