Sunday, May 4, 2025

હળવદમાંથી ખોવાયેલા ૦૭ મોબાઇલ શોધી કાઢી અરજદારોને પરત કરાયાં

Advertisement
Advertisement
Advertisement

હળવદ: “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત “CEIR” પોર્ટલના ઉપયોગથી હળવદ માથી આશરે કિ.રૂા. ૧,૨૭, ૯૯૭/- ની કિંમતના ૦૭ જેટલા ખોવાયેલ મોબાઇલો શોધી કાઢી અરજદારોને હળવદ પોલીસ દ્વારા પરત આપવામાં આવ્યા છે.

હળવદ પોલીસ સ્ટેશનના અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા પોલીસ સ્ટાફને સુચના કરેલ હોય જે અનુસંધાને હળવદ પોલીસ સ્ટાફએ “CEIR” પોર્ટલનો ઉપયોગ કરી “CEIR” મા એંટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરી ૦૭ જેટલા આશરે કિ.રૂા.૧, ૨૭, ૯૯૭/- ની કિંમતના મોબાઇલો શોધી કાઢી પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર હળવદ પોલીસે સાર્થક કરેલ છે.

 

Related Articles

Total Website visit

1,502,736

TRENDING NOW