Monday, June 8, 2026

હળવદની સરા ચોકડીએ બે જૂથો વચ્ચે થયેલ ઝઘડામાં થયુ ફાયરિંગ

Advertisement
Advertisement
Advertisement

હળવદની સરા ચોકડીએ બે જૂથો વચ્ચે થયેલ ઝઘડામાં થયુ ફાયરિંગ

મોરબી: છેલ્લા થોડા સમયથી મોરબી જિલ્લામાં લુંટ,ધાડ,ખુન, મારામારી જેવા ગુન્હામાં દીવસે ને દીવસે વધારો નોંધાય રહ્યો છે ત્યારે વધુ એક બે જુથ્થ વચ્ચે ઝઘડો થયાનો બનાવ સામે આવ્યો છે. હળવદની સરા ચોકડીએ બે જૂથ્થો વચ્ચે થયેલ ઝઘડા દરમિયાન ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયા છે. આ બનાવ અંગે જાણ થતાં ડીવાયએસપી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અને પ્રાથમિક તપાસમાં એવું પંકજ ગોટી નામના શખ્સે ફાયરીંગ કર્યું હોવાનું બહાર આવ્યું છે. આ બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,925

TRENDING NOW