હળવદ ની સરકારી હોસ્પીટલમાં આવેલ દવા રૂમમાં દવા રૂમનો દરવાજો ખોલ રહી જતા દવા રૂમમાં ખુટિયો ધુસી જતા દોડધામ મચી જવા પામી હતી બે કલાક બાદ બહાર કાઢતા સરકારી હોસ્પિટલના સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો

હળવદ તાલુકામાં ટીકર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની શોરૂમ ની દવાઓ હળવદ સરકારી હોસ્પિટલના રૂમમાં રાખવામાં આવે છે ત્યારે આ રોગની શુક્રવારે સાંજે હોસ્પિટલથી પર જતાં સ્ટાફના માણસો રૂમનો દરવાજો બંધ કરવા નો ભુલી જતા રૂમમાં કરી જતા દવાના બોક્સ અને દવાઓ ખાવા લાગ્યો અને જેના કારણે હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી જવા પામી હતી બે કલાકની મહેનત બાદ તેને બહાર કાઢવામાં આવ્યો હતો પરંતુ આ દવાઓ થઈ ગઈ હતી ત્યારે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી હળવદન વાસીઓની માંગ ઉઠવા પામી છે
