હળવદના સાપકડા ગામેની વાડી માંથી 14 બોટલ દારૂ સાથે એક પકડાયો
મોરબી : હળવદ પોલીસે સાપકડા ગામ નજીક સીમમાં ઘનશ્યામસિંહ ગંભીરસિંહ ઝાલાની વાડીમાં દરોડો પાડી રૂપિયા 4200ની કિંમતની વિદેશી દારૂની 14 બોટલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.