Sunday, May 4, 2025

હળવદના ધણાદ ગામે પ્રેમ સબંધમાં યુવાનની હત્યા, આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ

Advertisement
Advertisement
Advertisement

હળવદ પંથકમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહ્યો છે ત્યારે લોકોના હત્યા ના બનાવો દિવસે વધી રહ્યા છે ત્યારે આવો જ એક બનાવ હળવદ તાલુકાના ધણાદ ગામની સીમમાં બન્યો હતો શનિવારે રાત્રે ધણાદ ગામના રાજુભાઈ નાગરભાઈ‌કોળી પોતાની વાડીએ સુતા હતા ત્યારે કવાડીયા ગામના હીરાભાઈ ભાનુભાઈ ભરતભાઈ કોળી નામના શખ્સે ફોટો મેક મામા ભરતભાઈ કોળી ની દીકરી સાથે પ્રેમ સંબંધ હોય ને મનદુખ રાખી ને રાજુભાઈ ને પોતાની વાડીમાં સુતા હતા ત્યારે હીરાભાઈ કોળીએ તિક્ષણ હથિયારો વડે માથા જીવલેણ હુમલો કરતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.આ બનાવની જાણ પોલીસેએ મૂતક ના પરિવારના સુનિલભાઈ નાગરભાઈ એ ફરિયાદ કરતા આરોપીને ગણતરીની કલાકોમાં દબોચી લીધો હતો
હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ દિવસે દિવસે કથળતી જાય છે હત્યાના બનાવો વધતા જાય છે આરોપીઓને પોલીસનો ડર ન હોય તેમ ખુલ્લેઆમ હથિયારો કરતા હોય છે ત્યારે આવો જ એક બનાવ હળવદ તાલુકાના ગામની સીમમાં બન્યો હતો આજ ગામના રહેવાસી રાજુભાઈ નાગરભાઈ જીજરીયા કોળી પણ આ ગામની સીમમાં પોતાની વાડીમાં સુતા હતા ત્યારે હળવદ તાલુકાના કવડીયા ગામના હીરાભાઈ ઉફેએ ભાનુભાઈ ભરતભાઈ કોળી નામના શખ્સે અન્ય અજાણ્યા શખ્સે રાજુભાઈ ને માથાના ભાગે તિક્ષણ હથિયાર વડે જીવલેણ હુમલો કરતા રાજુભાઈનુ ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું મૂતક રાજુભાઈને આરોપી હીરાભાઈ ઉર્ફે ભાનુભાઈ ના કુટુંબીક મામા કવાડીયા ગામના ભરતભાઈ કોળી ની દીકરી સાથે પ્રેમસંબંધ હોવાનું હોય જેનું મન દુઃખ રાખીને આરોપી ઐ રાજુભાઈનો હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું બનાવની જાણ પોલીસને થતાં પોલીસ સ્ટેશનના પીઆઈ કે.જી માથુકિયા .પી.એસ્.આઈ.આર.પી ટાપરિયા પી એસ.આઈ વી.આર.શુકલ સહિતના પોલીસ કર્મીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ગણતરીના જ કલાકમાં આરોપી કવાડીયા ભાઈઓને ભાનુભાઈ ભરતભાઈ કોળી ને દગો દીધો હતો આ કામગીરીમાં હળવદ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોર્ડના બીપીન ભાઈ પરમાર. દેવેન્દ્રસિંહઝાલા ગંભીર સિંહ પરમાર શક્તિ સિંહ પરમાર સહિતના પોલીસકર્મીઓ રોકાયા હતા

Related Articles

Total Website visit

1,502,741

TRENDING NOW