Tuesday, March 10, 2026

હળવદના દિઘડીયામાં ઘાયલ ગાયના બચ્ચાને રામ ગૌશાળામાં સારવાર કરી નવજીવન આપ્યું

Advertisement
Advertisement
Advertisement

હળવદના દિઘડીયા પાસે વાડી વિસ્તારમાં ગૌમાતાના બચ્ચાને શ્વાનોએ ફાડી ખાતા ગંભીર રીતે ઘાયલ બચ્ચાને હળવદ શ્રીરામ ગૌશાળમાં સારવાર અપાઈ

હળવદના દીઘડીયા ગામે વાડી વિસ્તારમાં બાંધેલા ગૌમાતાના બચ્ચાને શ્વાનોઓએ જીવલેણ હુમલો કરી ફાડી ખાતા ગંભીર રીતે ઘાયલ થયેલ ગૌવંશના બચ્ચાને શ્રીરામ ગૌશાળામાં ગૌ સેવકોએ સારવાર માટે પહોંચાડેલ છે જ્યાં હળવદના પશુ ડોક્ટર શ્રી ડો.નાયકપરા સાહેબે બચ્ચાને સારી રીતે ચેકઅપ કરી રાહત થાય તે પ્રકારની સારવાર કરી હતી

Related Articles

Total Website visit

1,595,259

TRENDING NOW