Monday, March 9, 2026

હળવદના ચરાડવા ગામે ઈંગ્લીશ દારૂની સાત બોટલ સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

હળવદના ચરાડવા ગામે ઈંગ્લીશ દારૂની સાત બોટલ સાથે એક ઝડપાયો

મોરબી: હળવદ તાલુકાના ચરાડવા ગામે ઈંગ્લીશ દારૂની સાત બોટલો સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે પોલીસે રેઇડ કરતા આરોપી વિપુલભાઈ દીલીપભાઇ ચૌહાણ (ઉ.વ.૩૦. રહે. ચરાડવા. તા. હળવદ) ના પોતાના ભોગવટા વાળા રહેણાંક મકાનના રસોડામાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૭ કિં. રૂ. ૨૧૦૦ ના મુદામાલ સાથે આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડી તેમની વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,196

TRENDING NOW