Wednesday, March 11, 2026

હળવદના ગોલાસણ ગામે વિજળી પડતાં યુવકનું મોત

Advertisement
Advertisement
Advertisement

હળવદ તાલુકાના ગોલાસણ ગામ નજીક બ્રાહ્મણી ડેમમાં વિસ્તારમાં ચાલુ વરસાદે માછીમારી કરવા ગયેલા યુવાન પર વીજળી પડતા મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ ગોલાસણ ગામે બ્રાહ્મણી ડેમમાં માછીમારી કરી રહેલા ખોકનભાઇ ગોપાલભાઇ મંડલ (ઉ.વ.૩૨ હાલ રહે.ગોલાસણ ડેમ,સિંચાઇ ખાતાની ઓફીસની સામે, મુળ રહે.નવી બસ્તી તા.ગુલારભોજ જી.ઉધમસિંહ નગર રાજ્ય-ઉતરાખંડ)ની ઉપર આકાશી વીજળી પડતા મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મોત નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,287

TRENDING NOW