Monday, March 9, 2026

હડમતીયા ગામે પાલણપીર દેવના મેળામાં કચ્છ-મોરબી સાસંદ ઉપસ્થિત રહ્યા

Advertisement
Advertisement
Advertisement

હડમતીયા ગામે પાલણપીર દેવના મેળામાં કચ્છ-મોરબી સાસંદ ઉપસ્થિત રહ્યા

મોરબી; મોરબી જિલ્લાના હડમતીયા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ યોજાયેલ પાલણપીર દેવના મેળામાં કચ્છ-મોરબી સાસંદ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને જણાવ્યું હતું કે લોકમેળામાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો તેમજ લોકોમાં મેળા પ્રસંગે અનેરો ઉત્સાહ જોઈ ખુબ આનંદ થયો.

કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબી જિલ્લા બીજેપી અશોક ચાવડા ગુજરાત પ્રદેશ ભાજપ અનું જાતિ કારોબારી વિઠલભાઈ ચાવડા મોરબી શહેર ભાજપ પૂર્વ પ્રમૂખ બાબુભાઈ પરમાર મોરબી જિલ્લા રસિકભાઈ વોરા મનુભાઈ સારેસા મોરબી શહેર ભાજપ તેમજ મોરબી જિલ્લા અનુ જાતિ મોરચા પ્રમૂખ અરજણભાઇ મકવાણા જગદીશ ભાઈ ચાવડા મોરબી શહેર ભાજપ અનુ જાતિ મોરચા પ્રમૂખ પ્રવિણભાઈ સોલંકી તેમજ અનુસૂચિત જાતિના આગેવાનો નો ઉત્સાહ હડમતીયા પાલનપીર દેવ નાં દર્શન કરી આશીર્વાદ મેળવી ધન્ય થયા હતા.

Related Articles

Total Website visit

1,595,188

TRENDING NOW