Tuesday, June 23, 2026

હજનાળી પ્રાથમિક શાળા ના શિક્ષક અમિતભાઈ ખાંભરા ના સુપુત્ર વિહાન ના જન્મદિવસની અનોખી ઉજવણી

Advertisement
Advertisement
Advertisement

હજનાળી પ્રાથમિક શાળા ના શિક્ષક અમિતભાઈ ખાંભરા ના સુપુત્ર વિહાન ના જન્મદિવસની અનોખી ઉજવણીઆજ રોજ હજનાળી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અમિતભાઈ ખાંભરા ના સુપુત્ર એવા વિહાન ખાંભરા નો જન્મદિવસ હોય હજનાળી પ્રાથમિક શાળાના બાળકો કદંબના ઝાડ વિશે જાણે અને પર્યાવરણ પ્રેમી બને એ હેતુથી શાળાના પ્રાંગણમાં કૃષ્ણને અતિ પ્રિય એવા કદંબના ઝાડનો છોડ વાવી જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી. આ ઉપરાંત ઘરના સંસ્કાર અને આચરણ થકી નાનપણથી જ પશુ પ્રત્યે લાગણીના ભાવ કેળવાય તે માટે આજે વિહાન ખાંભરાએ એના હાથે જ ગાયને ઘાસચારો ખવડાવી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી.

Related Articles

Total Website visit

1,609,181

TRENDING NOW