સ્વ સામુબા હંસરાજભા લીંબડ ના તૃતીય પુણ્યતિથિ નિમિત્તે
ગામ સમલી ખાતે બ્લડ ડોનેશન નું આયોજન કરાયું.
હળવદ તાલુકા નું સમલી ગામ ના વતની
લીંબડ જશુભા હંસરાજભા પુત્ર લીંબડ વનરાજસિંહ હાલ રાજકોટ..
કોઠારીયા જે.કે પાકઁ -૪ ,રાજકોટ બ્લડ ડોનેશન નું આયોજન કરેલ હતુ..
જેમાં રક્તદાન મહાદાન એવુ ૧૬૪ બ્લડની બોટલ રક્તદાન એકઠું થયું હતું …

જેમાં કરણીસેના ના પ્રમુખ રાજકોટ ચંદુભા પરમાર અને કરની સેના ટીમ હાજરી આપી હતી અને સમલી ગામ ની ટીમ અને રાજકોટ ના જે.કે પાકઁ ની ટીમ ની જહેમત થી
જેમાં રક્તદાન મહાદાન એવુ ૧૬૪ બ્લડની બોટલ રક્તદાન એકઠું થયું હતું..
