Saturday, May 3, 2025

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના B.Sc. Sem 3 ના રિઝલ્ટમાં મોરબી જિલ્લાના ટોપ 5 માં તમામ સ્થાનો પર ચમકતી નવયુગ મહિલા સાયન્સ કોલેજ

Advertisement
Advertisement
Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના B.Sc. Sem 3 ના રિઝલ્ટમાં મોરબી જિલ્લાના ટોપ 5 માં તમામ સ્થાનો પર ચમકતી નવયુગ મહિલા સાયન્સ કોલેજ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તાજેતરમાં જાહેર થયેલ B.Sc. Sem 3 ના રિઝલ્ટમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ સફળતા ના શિખરો સર કરતા મોરબી જિલ્લાના ટોપ 5 માં તમામ 5 સ્થાન મેળવ્યા છે.

મોરબી જિલ્લા પ્રથમ વસિયાણી અંજલી ૯૨.૧૮%, દ્વિતીય મુછડિયા નિકિતા ૯૧.૬૪%, તૃતીય માથકીયા સુજાન ૯૦.૦૦%, તૃતીય વરાણીયા આરતી ૯૦.૦૦%, ચતુર્થ દેત્રોજા નેન્સી ૮૯.૨૭%, પાંચમા ક્રમે ગામી અપેક્ષા ૮૮.૦૦% મેળવી ઉત્તરોત્તર શ્રેષ્ઠ રિઝલ્ટ મેળવવાની પરંપરાને જાળવી રાખી છે.

સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ લાવવા બદલ સંસ્થાના પ્રમુખશ્રી પી. ડી. કાંજીયા સાહેબ અને પ્રિન્સિપાલશ્રી ડૉ. વરૂણ ભીલાએ સ્ટૂડન્ટ્સ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.

Related Articles

Total Website visit

1,502,712

TRENDING NOW