સોશિયલ મીડિયામાં હથિયાર સાથે ફોટો પોસ્ટ કરનાર વિરુદ્ધ એસ. ઓ. જી દ્વારા કાર્યવાહી
મોરબી એસ.ઓ.જી. સ્ટાફએ ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. mr_durvesh 12 ધારડનું નામ સરનામું મેળવી ઈસમ દુર્વેશ મહેબુબભાઈ માથડિયા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી મળી આવતા તેની પુછપરછ કરતા આશરે બે વર્ષ પહેલા રાણેકપર ગામે રહેણાક મકાને તેના કાકા અલ્તાબભાઈ હુશેનભાઈ માથડિયાના પાડે સંરક્ષણ લાયસન્સ વાળા હથિયાર સાથેનો ફોટો પાડી પોતાના ઈન્સ્ટગ્રામ આઈ.ડી. mr durvesh 12 માં મોબાઈલથી પોસ્ટ કરેલ જેથી ઈસમ તથા હથિયાર પરવાનેદાર વિરૂધ્ધ વાંકનેર સીટી પોલીસ સ્ટેશનમાં આર્ટ્સ એકટ કલમ – ૨૯, ૩0 હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આગળની કાર્યવાહી વાંકાનેર સીટી પોલીસે હાથ પરેલ છે.





