Sunday, March 8, 2026

સેન્ટ્રલ ઈન્ડસ્ટરીયલ સીક્યુરીટી ફોર્સમાં સ્પોર્ટ ક્વાટામાં ભરતી

Advertisement
Advertisement
Advertisement

મોરબી : સેન્ટ્રલ ઈન્ડસ્ટરીયલ સીક્યુરીટી ફોર્સ (CISF) ન્યુ દિલ્હી દ્વારા સ્પોર્ટ ક્વાટામાં હેડ કોસ્ટેબલ (જનરલ ડ્યુટી) ની ભરતી કરવા જાહેરાત પ્રસિદ્ધ થયેલ છે જેમાં ધો. ૧૨ પાસની લાયકાત ધરાવતા તથા તા. ૧/૦૮/૨૦૨૧ ના રોજ ૧૮ થી ૨૩ વર્ષની ઉમર ધરાવતા તથા ૨૦૧૯ થી ૨૦૨૧ વચ્ચે સ્પોર્ટ ક્વાટામાં રાષ્ટ્રીય કક્ષાએ/રાજય કક્ષાએ ભાગ લીધેલ હોય અથવા રાષ્ટ્રીય વિશ્વ વિદ્યાલય કક્ષાએ કે આંતર વિશ્વ વિદ્યાલય કક્ષાએ મેડલ મળેલ હોય તેઓ અરજીપાત્ર છે. અરજીપત્રક માટે વેબસાઈટ http://www.cisfrectt.in સર્ચ કરવા તેમજ વધુ વિગત માટે રોજગાર વિનિમય કચેરી, મોરબીનો અથવા રોજગાર સેતુ હેલ્પલાઇન નં. ૬૩૫૭૩૯૦૩૯૦ ઉપર કોલ કરવા રોજગાર અધિકારી મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.

Related Articles

Total Website visit

1,595,081

TRENDING NOW