સી આર પી તાલીમ કાર્યક્રમ મેડિકલ કોલેજ ગાંધીનગર ખાતે યોજાયો
પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબની સૂચના અનુસાર ગાંધીનગર મહાનગર દ્વારા કાર્યકર્તા ભાઇઓ તથા બહેનો માટે CPR TRAINIG નો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં વોર્ડ નંબર 6 બીજેપી ના કાર્યકર બુથ 158 પ્રમુખ શ્રી ડૉ ગુલાબ ચંદ પટેલ, મહિલા પ્રમુખ ભાવના બેન પાઠક, ધર્મિષ્ઠા બેન ચૌહાણ જયંત ભાઈ ચૌહાણ રેખા બેન રાવલ, હરેશ ભાઈ રાવલ, ઉષા બેન ચૌહાણ અને અન્ય કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
આ કાર્યક્રમનો પ્રારંભ કેન્દ્રિય મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલા જી ના હસ્તે તથા પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઇ પટેલ ગાંધીનગર મહાનગર ના પ્રભારી શ્રી મોહનભાઈ પટેલ, ગાંધીનગર મહાનગર ના અધ્યક્ષ શ્રી ઋચિર ભટ્ટ , ગાંધીનગર ઉત્તર ના ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, મેયર શ્રી હિતેષભાઈ મકવાણા , ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિંહ ગોલ તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જસવંતભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો
ડોક્ટર અને 108 ના કાર્યકરો ને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કોઈ પણ વ્યક્તિ અચાનક ઢળી પડે ત્યારે તેને કેવા પ્રકારની ટ્રીટમેન્ટ તાત્કાલિક સારવાર આપી ડોક્ટર પાસે લઈ જવો તેનું માર્ગ દર્શન તમામ કાર્યકરો એ મેળવ્યું હતું
ડૉ ગુલાબ ચંદ પરેલ.
પ્રમુખ બુથ 158 વોર્ડ નંબર 6 બીજેપી ગાંધી નગર Mo 8849794377
*કાર્યક્રમની