સિરામિક ફેકટરીમાં ઇલેક્ટ્રિક શોક લાગતા યુવકનું મોત.
વાંકાનેર તાલુકા વિસ્તારમાં આવેલ સિરામિક ફેક્ટરીમાં ઇલેક્ટ્રિક શોક લાગતા યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ભોજપરા નજીક આવેલ ક્યુટોન સિરામિક પાસે કામ કરતી વેળાએ અર્જુનસીહ ભુપતસીહ બારીયા ઉ.30 નામના શ્રમિકને વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે વાંકનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી