મોરબી ના લાલપર ગામ ના વતની કમલેશભાઈ વિલપરાની દીકરી એશ્વી કમલેશભાઈ વિલપરાએ ધોરણ 10 બોર્ડ ની પરીક્ષામાં 99.65 PR અને A1 ગ્રેડ સાથે જ્વલંત સફળતા મેળવેલ છે. સાધરણ પરિવાર માંથી આવતી દીકરીએ ખુબ મહેનત કરી ને આ ભવ્ય સફળતા પ્રાપ્ત કરી હોય, સમસ્ત પરિવાર અને ગામ ગૌરવ ની લાગણી અનુભવે છે. તેમજ કેતનભાઈ એ વિલપરા ,પ્રકાશભાઈ એ વિલપરા , રૂપેશભાઈ એ વિલપરા ,સંજયભાઈ એ વિલપરા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે