Saturday, May 3, 2025

સાર્થક વિદ્યામંદિર ખાતે મહિલા સુરક્ષા અંતર્ગત કાર્યક્રમ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

સાર્થક વિદ્યામંદિર ખાતે મહિલા સુરક્ષા અંતર્ગત કાર્યક્રમ યોજાયો

મોરબી: આજરોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને પોલીસની સી- ટીમ દ્વારા સાર્થક વિદ્યામંદિર ખાતે મહિલા સુરક્ષા અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં બી-ડિવીઝન પી.આઇ પી.એ.દેકાવાડીયાએ ધોરણ 9 થી 12 ની બહેનોને મહિલા સુરક્ષા અંતર્ગત માહિતી આપી હતી. બની રહેલ સાંપ્રત ઘટનાઓને ટાંકીને આવી ઘટના ન બને તે માટે ઉંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું. આ તકે પોલીસની ટીમ તથા શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Related Articles

Total Website visit

1,502,724

TRENDING NOW