Thursday, May 1, 2025

સાર્થક વિદ્યામંદિર ક્રીડાભારતી દ્વારા મોરબીમાં સૂર્યનમસ્કાર દિવસ ઉજવાયો

Advertisement
Advertisement
Advertisement

7800 સૂર્યનમસ્કાર

સાર્થક વિદ્યામંદિર અને ક્રીડાભારતી દ્વારા મોરબીમાં સૂર્યનમસ્કાર સપ્તાહ અને અને સૂર્યનમસ્કાર દિવસ ઉજવાયો હતો. સપ્તાહ દરમિયાન શાળાના વિદ્યાર્થી અને શિક્ષકોએ અલગ અલગ દિવસોએ અલગ અલગ સંખ્યામાં સૂર્યનમસ્કાર કર્યા હતા.
જેમાં 75 વ્યક્તિઓ દ્વારા 8 દિવસ ,દરરોજના 13 એમ અઠવાડિયા દરમિયાન કુલ 7800 સૂર્યનસ્કાર થયા હતા.
આજરોજ સૂર્યનમસ્કાર સપ્તાહનો સમાપન સપ્તાહ યોજાયો હતો.

Related Articles

Total Website visit

1,502,626

TRENDING NOW