Tuesday, March 10, 2026

સાર્થક વિદ્યામંદિરમાં હાર્ટફુલનેશ મેડિટેશન પઘ્ધતિ દ્વારા માર્ગદર્શન અપાશે.

Advertisement
Advertisement
Advertisement

સાર્થક વિદ્યામંદિરમાં હાર્ટફુલનેશ મેડિટેશન પઘ્ધતિ દ્વારા માર્ગદર્શન અપાશે.

સાર્થક વિદ્યામંદિરમાં હાર્ટફુલનેશ મેડિટેશન પઘ્ધતિ દ્વારા માર્ગદર્શન અપાશે.ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે આવતી કાલથી ત્રણ દિવસ માટે પરીક્ષાનો હાઉ દૂર કરવા માટે સાર્થક વિદ્યામંદિરમાં હાર્ટફુલનેશ મેડિટેશન પઘ્ધતિ દ્વારા માર્ગદર્શન અપાશે.

ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે આવતી કાલથી ત્રણ દિવસ માટે પરીક્ષાનો હાઉ દૂર કરવા માટે એકઝામ ટ્રેસ મેનેજમેન્ટ સેમિનાર યોજાશે.
સાર્થક વિદ્યામંદિર દ્વારા આયોજિત સેમિનારનું સંચાલન વિન પ્લસ વાળા લાલિતભાઈ ચંદે કરશે અને સંપૂર્ણ કાર્યક્રમનું માર્ગદર્શન કમલેશભાઈ ડી પટેલ કરશે.

Related Articles

Total Website visit

1,595,221

TRENDING NOW