Saturday, March 7, 2026

સામાકાંઠે હાઉસિંગ ના નાકા પાસે દારૂની ૧૨ બોટલ સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી સિટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન પોલીસને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબીના સામાકાંઠે આવેલ મહારાણા પ્રતાપ સર્કલ પાસે હાઉસીંગના નાકા પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ -૧૨ કિં રૂ. ૮૩૫૨ ના મુદ્દામાલ સાથે આરોપી રિતેશભાઈ નીતીનભાઇ ચૌહાણ (ઉ.વ.૩૪) રહે. હાઉસીંગ મેઇન રોડ મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,078

TRENDING NOW