Friday, May 2, 2025

સાંસદ રામભાઈ મોકરીયાની ગ્રાન્ટમાંથી વિંછીયા સી.એચ.સી.ને આઈ.સી.યુ. એમ્બ્યુલન્સ ફાળવાઈ

Advertisement
Advertisement
Advertisement

સાંસદ રામભાઈ મોકરીયાની ગ્રાન્ટમાંથી વિંછીયા સી.એચ.સી.ને આઈ.સી.યુ. એમ્બ્યુલન્સ ફાળવાઈ

પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ વિંછીયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નવી આઇ.સી.યુ. એમ્બ્યુલન્સ નગરિકોના આરોગ્યની સુખાકારી માટે ખુલ્લી મૂકી હતી.

રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાની ગ્રાન્ટ માંથી વિંછીયા ખાતે આવેલ રાજેશ્રીબેન વિપુલભાઈ પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નવી આઇ.સી.યુ. એમબ્યુલન્સને લીલીઝંડી આપી લોકોના આરોગ્યની સુખાકારી માટે ખુલ્લી મુકવામાં આવી હતી.

મંત્રીની સાથે સાંસદ રામભાઈ મોકરીયા પણ આ તકે સાથે જોડાઈ એમ્બ્યુલન્સને લીલીઝંડી આપી આ એમ્બ્યુલન્સ વિંછીયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા તાલુકાના ગ્રામીણ વિસ્તારો માટે તથા બિમાર લોકોને ઈમરજન્સીના સમયે આરોગ્યની સેવાઓ પૂરી પાડવા ઉપયોગી બનશે તેમ જણાવ્યું હતું.

Related Articles

Total Website visit

1,502,699

TRENDING NOW