Thursday, May 1, 2025

સરપંચ પરિષદ ગુજરાતનાં મહેસાણા જીલ્લા પ્રભારી અને ઉતર ગુજરાત ઝોન સદસ્ય તરીકે શ્રી નરેશકુમાર અંબાલાલ પટેલ ની નિમણુંક

Advertisement
Advertisement
Advertisement

💐💐 સરપંચ પરિષદ ગુજરાતનાં મહેસાણા જીલ્લા પ્રભારી અને ઉતર ગુજરાત ઝોન સદસ્ય તરીકે શ્રી નરેશકુમાર અંબાલાલ પટેલ ની નિમણુંક 💐💐

સરપંચ પરિષદ – ગુજરાતના ઉતર ગુજરાત ઝોન (ગાંધીનગર, અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને સાબરકાંઠા) જીલ્લાના તમામ સરપંચો ને જણાવવામાં આવે છે કે આપણા ગુજરાત ભરનાં બધા સરપંચો ને છેલ્લા ( 5 ) પાંચ વર્ષથી તમામ રીતે મદદરૂપ સાથે માહિતગાર કરતા રજીસ્ટર સંગઠ્ઠન રાષ્ટ્રીય સરપંચ સંઘ સંચાલિત પ્રદેશ કાર્ય સમિતિ એવી.. સરપંચ પરિષદ – ગુજરાતના મહેસાણા જીલ્લા પ્રભારી અને ઉતર ગુજરાત ઝોન સમિતિ ના સદસ્ય તરીકે મહેસાણા જીલ્લા સહકારી સંઘ ના ડિરેક્ટર.. વિશ્વ ગુજરાતી સમાજ ના પ્રદેશ સદસ્ય.. DRUCC વેસ્ટર્ન રેલવેના પૂર્વ સદસ્ય.. મહેસાણા તાલુકા યુવા ભાજપ પૂર્વ પ્રમુખ .. હિંગળાજપુરા ગામ સમિતિ ના પ્રમૂખ.. ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા નાં આજીવન સદસ્ય.. સરદાર પટેલ સેવા દળના સ્થાપક સદસ્ય એવા મહેસાણા જીલ્લાના હિંગળાજપુરા ગામના વતની શ્રી નરેશકુમાર અંબાલાલ પટેલ ની મહેસાણા જીલ્લા પ્રભારી અને ઉતર ગુજરાત ઝોન સમિતિ ના સદસ્ય તરીકે રાષ્ટ્રીય સરપંચ સંઘના રાષ્ટ્રીય મહાસચિવ શ્રી મુકેશભાઇ સખિયા, સરપંચ પરિષદ ગુજરાતનાં ચેરમેન શ્રી જુવાનસંગ ડોડીયા અને સરપંચ પરીષદ – ગુજરાત ના પ્રદેશ પ્રભારી શ્રી મહેશદાન ગઢવી, ઉતર ગુજરાત ઝોન અઘ્યક્ષ શ્રી ફતાભાઈ ધરીયા, ઉતર ગુજરાત ઝોન પ્રભારી દીનેશભાઈ પટેલ ની ભલામણ થી તા. 27-08-2023 થી નિમણુંક કરવામાં આવી છે….

આપની મહેસાણા જીલ્લા પ્રભારી અને ઉતર ગુજરાત ઝોન સમિતિના સદસ્ય તરીકે નિમણૂક થતાં હોદ્દાની રૂએ આપ ઉતર ગુજરાત ઝોન ના મહેસાણા જીલ્લા સહીત તમામ જીલ્લાના જીલ્લા હોદેદારો , જીલ્લા પ્રમુખ, જીલ્લા મહામંત્રી, તાલુકા સમિતિ પ્રમુખ અને તાલુકા મહામંત્રી સહિતના હોદેદારોની ટુંક સમયમાં નિમણૂંક કરવામાં ધ્યાન આપસોજી … શ્રી નરેશકુમાર અંબાલાલ પટેલ ને – 09327320005 – પર શુભેચ્છા પાઠવી ઉપરોક્ત ઝોન સમિતિ, જીલ્લા સમિતિ અને તાલુકા સમિતિ માટે આપને ઉપયોગી સરપંચો ના નામ સૂચવી શકો છો …
આપણા સરપંચ પરિષદ – ગુજરાત ના પ્રદેશ અઘ્યક્ષ – શ્રી જુવાનસંગ ડોડીયા – સુરેન્દ્રનગર – 9904099050 – પ્રદેશ પ્રભારી – શ્રી મહેશદાન ગઢવી – બનાસકાંઠા – 9879557990 – પ્રદેશ એડવાઇઝરી અઘ્યક્ષ શ્રી સુરેશભાઈ કુનરીયા – ભૂજ – 9879557990 – પ્રદેશ પ્રવકતા શ્રી મુકેશભાઈ શાહ – ગાંધીનગર – 9925598170 – ને પણ સારા મિત્રો ના નામ સૂચન કરી શકો છો… સરપંચ પરિષદ – ગુજરાત હેલ્પલાઇન – 063533 95375  નોંધી રાષ્ટ્રીય સરપંચ સંઘ અને સરપંચ પરિષદ ગુજરાત ને મજબૂત બનાવો..

Related Articles

Total Website visit

1,502,619

TRENDING NOW