Monday, March 16, 2026

સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા વિદ્યાલયમાં હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાયો.

Advertisement
Advertisement
Advertisement

સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા વિદ્યાલયમાં હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાયો.

સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા વિદ્યાલય માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાયો.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર ભાવના વિકસે તેમજ વિદ્યાર્થીઓ રાષ્ટ્ર ધ્વજ નુ મહત્વ સમજે એ હેતુથી શાળાના આચાર્યશ્રી પારૂલબેન હીરપરા તથા શિક્ષકશ્રી મહેન્દ્રભાઈ કચોટ તેમજ સ્ટાફ દ્રારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

Related Articles

Total Website visit

1,597,580

TRENDING NOW