Monday, March 16, 2026

સતત બાળકોનીઓ પ્રતિભાને ખીલવતું સાર્થક વિદ્યામંદિર

Advertisement
Advertisement
Advertisement

સતત બાળકોનીઓ પ્રતિભાને ખીલવતું સાર્થક વિદ્યામંદિર

સાર્થકવિદ્યામંદિરના વિધાર્થીઓની મધ્યઝોન પ્રદેશ કક્ષાએ બાળ પ્રતિભા શોધમાં રાજ્યકક્ષા માટે પસંદગી ✨

💫જિલ્લાયુવા વિકાસ અધિકારી કચેરી મોરબી દ્વારા આયોજિત મધ્યઝોન પ્રદેશ કક્ષા એ બાળપ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન મોરબી જિલ્લા કરવામાં આવેલ હતું જેમાં સાર્થકવિધામંદિર ના 4 વિધાર્થીઓ ઝોન કક્ષાએ વિજેતા બનીને રાજ્યકક્ષા માટે પસંદગી પામેલ છે.

‘અ’ વિભાગમાં વકતૃત્વ સ્પર્ધામાં ધોરણ-5 ની વિધાર્થીની પીપળીયા એંજલ જે.* (દ્વિતીય ક્રમાંક)

‘બ’ વિભાગ વક્તૃત્વ સ્પર્ધામાં. ધોરણ-7 ની વિધાર્થીની પીપળીયા પલક જે. (પ્રથમ ક્રમાંક)

‘બ’ વિભાગ લોકવાદ્ય સંગીત ધોરણ-7 નો વિધાર્થી રાણપરા હરીશ આર.(પ્રથમ ક્રમાંક)

ખુલ્લો વિભાગ લોકવાર્તા ધોરણ-6 નો વિધાર્થી ગઢવી આદિત્ય ડી. (પ્રથમ ક્રમાંક)

💫 રાજ્ય કક્ષા માટે પસંદગી પામેલ દરેક વિધાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકો ને શાળા ના સંચાલક શ્રી કિશોરગુરુજી તેમજ શાળા પરિવાર વતી ખૂબ ખૂબ શુભકામનાઓ 💫✨🙏🏻💐👍🏻

Related Articles

Total Website visit

1,597,712

TRENDING NOW