શ્રી ક્ષત્રિય કરણી સેના પરિવાર મોરબી ટીમનો શપથ ગ્રહણ સમારોહ (રાજસિંહ શેખાવત- રાષ્ટ્રીય અધ્યક્ષ)
મોરબીમાં શ્રી ક્ષત્રિય કરણી સેના પરિવાર ના શપથ ગ્રહણ સમારોહ કારોબારી ટીમ ની રચના કરવામાં આવી છે:- શહેર યુવા અધ્યક્ષ :- બલરામસિંહ સેંગર,મહામંત્રી:- વિનોદસિંહ તોમર, પ્રતાપસિંહ તોમર, ત્રિલોકસિંહ સેંગર, મીડિયા ઈન્ચાર્જ:- પ્રદીપ સિંહ સેંગર, મંત્રી:- કલ્લુસિંહ સેંગર, મહેન્દ્રસિંહ ભદૌરિયા (રિંશુ સિંહ) ખજાનચી:- હરનામસિંહ ભદૌરિયા, અનૂપસિંહ સેંગર, ઉપપ્રમુખ:- જીતુ સિંહ ભદૌરિયા, મનોજસિંહ (ગુડસિંહ) તોમર ને શ્રી ક્ષત્રિય કરણી સેનાના અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
02/07/2024 મંગળવારના રોજ મોરબી શહેરમાં ક્ષત્રિય કરણી સેના પરિવારના સ્થાપના દિવસ નિમિત્તે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાજસિંહ શેખાવત જી, યશરાજસિંહ ગોહિલ, ગુજરાત પ્રદેશ પ્રમુખ, યુવા સંગઠન મંત્રી ગુજરાત શ્રી નરોત્તમ સિંહ સેંગર (મિન્ટુ ભૈયા) મોરબી આવી રહ્યા છે. શ્રી ક્ષત્રિય કરણી સેના (શિવશક્તિ પરિવાર દ્વારા)ના સ્થાપના દિને મહાદેવ અને મા ભવાનીના પ્રસાદ સ્વરૂપે ભંડારા નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ સનાતની ભાઈઓનું હાર્દિક સ્વાગત છે.
કાર્યકર્મ સ્થળ:- પંચમુખી હનુમાનજી મંદીર, સમસાન ની બાજુ માં, યુંનિક સ્કૂલ ની સામે, ઉમા ટાઉનશીપ, ધરમપુર રોડ, મોરબી, તારીખ સમય:- 02/07/2024 મંગળવાર સાંજે 5 વાગ્યા થી…સંપર્ક :- 7777966148 / 8734095834 / 9913984742