Advertisement
Advertisement
Advertisement
મોરબી એલસીબી ટીમે શોભેશ્વર રોડ ઉપરથી આરોપી દિનેશ તુલસીભાઈ ડાભી નામના શખ્સને પ્રતિબંધિત ચાઈનીઝ દોરાની 17 ફીરકી કિંમત રૂપિયા 11,050 સાથે ઝડપી લઈ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં બીએનએસ કાયદા મુજબ તેમજ જાહેરનામા ભંગ સબબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.