Saturday, May 3, 2025

શકત શનાળા : લીલાબા હનુભા ઝાલાનું દુઃખદ અવસાન

Advertisement
Advertisement
Advertisement

શકત શનાળા : લીલાબા હનુભા ઝાલાનું દુઃખદ અવસાન

મોરબી તાલુકાના શકત શનાળા નિવાસી લીલાબા હનુભા ઝાલાનું તા. ૧૪-૦૫-૨૦૨૨ ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૧૬-૦૫-૨૦૨૨ ને સોમવારના રોજ સાંજે ૦૪ થી ૦૬ કલાકે ઝાલા ક્ષત્રિય સમાજ વાડી, રામજી મંદિર પાસે, શકત શનાળા, મોરબી ખાતે રાખેલ છે.

Related Articles

Total Website visit

1,502,720

TRENDING NOW