Saturday, March 7, 2026

વેલેન્ટાઈન ડે ના દિવસે નવયુગ વિદ્યાલય મોરબીના બાળકો એ માતા પિતા પૂજન દિવસની ઉજવણી કરી.

Advertisement
Advertisement
Advertisement

વેલેન્ટાઈન ડે ના દિવસે નવયુગ વિદ્યાલય મોરબીના બાળકો એ માતા પિતા પૂજન દિવસની ઉજવણી કરી.

પાશ્ચર્ય સંસ્કૃતિને આંધળું અનુકરણ કરી ભારતીય સંસ્કૃતિનું ભાન ભૂલીને વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરવાને બદલે નવયુગ વિદ્યાલય મોરબી દ્વારા વેલેન્ટાઈન ડે ના દિવસે માતા-પિતા પૂજન દિવસની ઉજવણી કરી.

ત્યારે જીવનદર્શક-સંરક્ષક સાચા વેલેન્ટાઇન (પ્રેમ મૂર્તિ) માતા-પિતા છે એ હેતુ સહ ધોરણ-3ના વિદ્યાર્થીઓના માતા-પિતાને શાળામાં બોલાવી પાલક માતા-પિતાને સ્વયં ભગવાન જાણી તેની દીપ આરતી સાથે પૂજન કરવામાં આવેલ. ધોરણ-5-6 ના વિદ્યાર્થીઓએ માતા-પિતા પ્રત્યેની પોતાની લાગણીઓને ગ્રીટીંગ કાર્ડમાં લખી રજૂ કરી. આ ઉપરાંત ધોરણ-1 અને 2 ના વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાનું પૂજન કરીને આનંદની લાગણી અનુભવી, ધોરણ-4 ના વિદ્યાર્થીઓએ માતા-પિતા વિશેના સુવાકયો દ્વારા આ ઉત્સવને ઉજવ્યો હતો.

Related Articles

Total Website visit

1,595,075

TRENDING NOW