Sunday, May 4, 2025

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ પ્રેરિત શ્રી બાબા બુઢા અમરનાથ ની યાત્રા ના રાષ્ટ્રીય સંયોજક તરીકે ભાવેશભાઈ ઠક્કર ની નિમણુક

Advertisement
Advertisement
Advertisement

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ પ્રેરિત શ્રી બાબા બુઢા અમરનાથ ની યાત્રા ના રાષ્ટ્રીય સંયોજક તરીકે ભાવેશભાઈ ઠક્કર ની નિમણુક

હળવદ માટે ગૌરવ ની ક્ષણ : યાત્રા માં ભારતભર માંથી લાખો ભાવિકો જોડાઈ બાબા ના આશીર્વાદ પ્રાપ્ત કરે છે

વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગદળ પ્રેરિત શ્રી બુઢા બાબા અમરનાથ યાત્રા – ૨૦૨૨ ના રાષ્ટ્રીય સંયોજક તરીકે હળવદ ના કાર્યકર્તા ભાવેશભાઈ ઠક્કર ને જવાબદારી સોંપવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ યાત્રા માં ભારતભર માંથી લાખો શ્રદ્ધાળુઓ બાબા ના દર્શન માટે આવે છે અને દેશ ની શાંતિ અને સુરક્ષા માટે પ્રાર્થના કરે છે ત્યારે છેલ્લા ત્રણ વર્ષ થી આ યાત્રા ૩૭૦ અને કોરોના ના લીધે યોજાઈ શકી નહોતી ત્યારે આ વર્ષે ભવ્યાતિભવ્ય અને દિવ્યતિદિવ્ય ધામધૂમ પૂર્વક આ યાત્રા નું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે આ સમગ્ર યાત્રા ના આયોજન માટે ના રાષ્ટ્રીય સંયોજક તરીકે ગુજરાત ક્ષેત્ર બજરંગદળ સંયોજક અને પ્રખર ગૌભકત સેવાભાવી યુવાન ભાવેશભાઈ ઠક્કર ને જવાબદારી પ્રાપ્ત થતા હળવદ સહિત ગુજરાતભર ના બજરંગદળ ના કાર્યકરો માં ઉત્સાહ ની લાગણી જોવા મળી રહી છે

Related Articles

Total Website visit

1,502,734

TRENDING NOW