Tuesday, March 10, 2026

વિનય કરાટે એકેડમી માં તાલીમ મેળવનાર વિધાર્થીઓએ નેશનલ કરાટે ટુર્નામેન્ટમાં વિવિધ મેડલો જીત્યા

Advertisement
Advertisement
Advertisement

વિનય કરાટે એકેડમી માં તાલીમ મેળવનાર વિધાર્થીઓએ નેશનલ કરાટે ટુર્નામેન્ટમાં વિવિધ મેડલો જીત્યા

ઓલ ઈન્ડિયા કરાટે ચેમ્પિયનશિપ ૨૦૨૨(નેશનલ કરાટે ટુર્નામેન્ટ)નું આયોજન મીરા ભાયંદર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ-મુંબઈ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં વિનય કરાટે એકેડેમીમાં તાલીમ મેળવતા ૧૨ વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ ભાગ લીધો હતો. તેમાં દરેક વિદ્યાર્થીએ કરાટે કાતા અને કુમિતે એમ બે ઇવેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં બંને ઇવેન્ટ મળીને ૭ ગોલ્ડ મેડલ, ૬ સિલ્વર અને ૭ બ્રોન્સ મેડલ મેળવ્યા. તેમજ કરાટે કોચ વાલજી ડાભી ને બેસ્ટ ટીમ ટ્રોફી મેળવી મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું. તે બદલ યોગ બોર્ડના યોગ કોચ અને ટ્રેનર તથા ટ્રાફિક પોલીસ તેમજ તમામ લોકોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

Related Articles

Total Website visit

1,595,217

TRENDING NOW