Friday, March 13, 2026

વાવડી રોડ પર આઇપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના વાવડી રોડ પરથી આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક શખ્સને મોરબી એ ડિવિઝન પોલીસે ઝડપી લીધો હતો. જ્યારે અન્ય એક શખ્સનું નામ ખુલતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી વાવડી રોડ આવેલ કે. જી. એન. પાર્કની છેલ્લી શેરી નજીક આઇપીએલની સનરાઈઝ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ વચ્ચે ચાલતા ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા મકબુલ ઇશાકભાઈ દલવાની(ઉ.વ.૨૧ રહે. કાલીકા પ્લોટ મોરબી) ને ઝડપી લીધો હતો. જેના કબ્જામાંથી ૨૧૫૦ રોકડ રૂપિયા તથા મોબાઈલ સહિત ૯૧૫૦ રૂપિયાનો મદામાલ કબજે કર્યો હતો. જ્યારે અન્ય એક શખ્સ એઝાંઝ ઉર્ફે બોદીયો જેનુદીન સેયદનુ નામ ખુલતા પોલીસે આ ફરાર શખ્સને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,596

TRENDING NOW