Wednesday, March 11, 2026

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના ઇંગ્લીશ દારૂના ગુન્હામાં છેલ્લા પાંચ માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી જીલ્લા પેરોલ ફર્લો સ્કવોડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પ્રયત્નશીલ હોય જેથી પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ.કોન્સ, જયેશભાઇ વાઘેલા ,ચંન્દ્રકાંતભાઇ વામજા તથા પો.કોન્સ. બ્રિજેશભાઇ કાસુન્દ્રા ને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે વાકાનેર સીટી પોલીસ સ્ટેશનના ઇંગ્લીશ દારૂના ગુન્હાનાનો નાસતો ફરતો આરોપી હરેશભાઇ નરશીભાઇ દેવાયતકા ઉ.વ.૩૦ રહે.હાલ માલીયાસણ તા.જી.રાજકોટ મૂળ રહે રંઘોડા તા.ઉમરાળા જી.ભાવનગર વાળાને ટંકારાની ખીજડીયા ચોકડી પાસેથી પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે વાકાનેર સીટી પોલીસ સ્ટેશનને સોપેલ છે.

Related Articles

Total Website visit

1,595,305

TRENDING NOW