Sunday, June 21, 2026

વાંકાનેર – મોરબી હાઇવે પર લાલપર નજીક એક્ટિવા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો.

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર – મોરબી હાઇવે પર લાલપર નજીક એક્ટિવા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી – વાંકાનેર હાઇવે ઉપર લાલપર નજીક સોનેક્ષ સિરામિક ફેકટરી સામે એક્ટિવા લઈને જઈ રહેલા યાજ્ઞિકભાઈ નરેન્દ્રભાઈ અંદોદરિયા નામના યુવકના એક્ટિવા સાથે અજાણ્યા મોટર સાયકલ ચાલકે અકસ્માત સર્જતાં આ ગંભીર અકસ્માતમા એક્ટિવા ચાલક યાજ્ઞિકભાઈનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજતા મૃતકના કાકા રમણિકભાઈ નાગજીભાઈ અંદોદરિયાએ અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Related Articles

Total Website visit

1,608,901

TRENDING NOW