Thursday, March 19, 2026

વાંકાનેર: ” ભાટીયા કા રાજા” માં મહારાણા કેશરીદેવ સિંહની હાજરીમાં હજારો લોકોએ ગણપતિની આરતી નો લાભ લીધો

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર: “ભાટીયા કા રાજા” માં મહારાણા કશરીદેવ સિંહની હાજરીમાં હજારો લોકોએ ગણપતિની આરતી નો લાભ લીધો

વાંકાનેર: વાંકાનેર સમસ્ત હિન્દુ સમાજ આયોજીત ભાટીયા કા રાજા મા મહારાણા કેશરીદેવ સિંહજીની હાજરીમા પ્રથમ દિવસે હિન્દુ ધર્મ પ્રેમી જનતા એ હજારોની સંખ્યામાં ગણપતી બાપા ની આરતી નો લાભ લીધો ગણપતી બાપા મોર્યાના નાદ સાથે આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. કાલનું વાતાવરણ જોતા મુંબઈનાં લાલબાગ કા રાજા જેવા દ્ર્શ્યો જોવા સર્જાયા હતા.

Related Articles

Total Website visit

1,598,075

TRENDING NOW