Monday, March 16, 2026

વાંકાનેર ના સિંધાવદર નજીક આશ્રમ માંથી કાઢી મૂકવા જેવી બાબતે યુવાન પર હુમલો.

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર ના સિંધાવદર નજીક આશ્રમ માંથી કાઢી મૂકવા જેવી બાબતે યુવાન પર હુમલો.

વાંકાનેરના સિંધાવદર નજીક આવેલા આશ્રમમાંથી કાઢી મુકવાના મનદુઃખમા મેનેજર ઉપર હુમલો કરી ચાર શખ્સોએ બાઇકની લૂંટ ચલાવી હતી ત્યારે આ બાબતે વાંકાનેર તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે.

ત્યારે આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના સિંધાવદર નજીક આવેલ સૌરાષ્ટ્ર સમર્પણ આશ્રમમાંથી અમર વાળા નામના શખ્સને કાઢી મુકવા આવતા આ વાતનું મનદુઃખ રાખી અમર વાળા અને અજાણ્યા ત્રણ શખ્સોએ આશ્રમના મેનેજર નીતિન રતિલાલ પરમાર ઉપર પૂર્વ આયોજિત કાવતરું રચી હુમલો કરી બાઇકની લૂંટ ચલાવી નાસી જતા ચારેય વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,597,712

TRENDING NOW