Friday, March 13, 2026

વાંકાનેર ના જીનપરા જકાતનાકા નજીક 100 લિટર દેશી દારૂ સાથે ઇકો કાર ચાલક ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર ના જીનપરા જકાતનાકા નજીક 100 લિટર દેશી દારૂ સાથે ઇકો કાર ચાલક ઝડપાયો.

વાંકાનેર શહેરમાં જિનપરા જકાતનાકા નજીકથી પોલીસે બાતમીના આધારે 100 લીટર જેટલા દેશી દારૂ ભરેલ ઇકો કાર ચાલકને ઝડપી પાડવામાં આવ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં જીનપરા જકાતનાકા નજીકથી પોલીસે બાતમીને આધારે 100 લીટર દેશી દારૂ ભરીને નીકળેલ ઈક્કો કારના ચાલક જયવીરભાઇ વલકુભાઇ ખાચર રહે. સાંઇધામ સોસાયટી થાનરોડ તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળાને ઝડપી લઈ રૂપિયા ત્રણ લાખની ઈક્કો કર સહીત 3.02 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

Related Articles

Total Website visit

1,595,562

TRENDING NOW