Wednesday, May 7, 2025

વાંકાનેર ના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરાને મધ્યપ્રદેશનો શખ્સ ઉઠાવી ગયો.

Advertisement
Advertisement
Advertisement

: વાંકાનેર ના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરાને મધ્યપ્રદેશનો શખ્સ ઉઠાવી ગયો.

વાંકાનેર ગ્રામ્ય માં રહેતા એક પરિવારની સગીર વયની દીકરીને એક શખ્સ ઉઠાવી ગયો હોય ત્યારે આ બાબતે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર ગ્રામ્યમાં રહેતા એક પરિવારની સગીરવયની દીકરીને માટેલ ગ્રામ પંચાયત નજીકથી મધ્યપ્રદેશના ધાર જિલ્લાનો વતની ગોલુ ખુમસિંગ નામનો શખ્સ લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે ભગાડી જતા આ મામલે સગીરાના પિતાની ફરિયાદને આધારે વાંકાનેર પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,502,787

TRENDING NOW