Friday, March 20, 2026

વાંકાનેર :- નવાપરા પુલ પરથી જંપલવી વૃદ્ધે જીવન ટુંકાવ્યું.

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર :- નવાપરા પુલ પરથી જંપલવી વૃદ્ધે જીવન ટુંકાવ્યું.

વાંકાનેર શહેરના વિશિપરા વિસ્તારમાં રહેતા જયંતીભાઇ અમરસીંહભાઇ ટુડીયા ઉ.65 નામના વૃદ્ધે અગમ્ય કારણોસર નવાપરા વિસ્તારમાં આવેલ મચ્છુ નદીના પુલ ઉપરથી પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,598,111

TRENDING NOW