Monday, August 17, 2026

વાંકાનેર: ગરાસિયા બોર્ડિંગ ખાતે ભગતસિંહની જન્મ જયંતી નિમિત્તે કેસરીદેવસિંહ ઝાલા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ

Advertisement
Advertisement
Advertisement

આજરોજ ભાજપ કાર્યાલય પૂર્ણચંદ્ર ગરાસિયા બોર્ડિંગ ખાતે શહીદ ભગતસિંહજી ની જન્મ જયંતી નિમિત્તે રાજ્યસભાના સાંસદ શ્રી કેસરીદેવસિંહજી ઝાલા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ કાર્યક્રમમાં તાલુકા સંગઠન પ્રમુખ રતિલાલભાઈ અણીયારીયા તથા શહેર કાર્યાલય મંત્રી મૂળજીભાઈ ગેડિયા, અનું. જાતિ મોરચા પ્રમુખ મુકેશભાઈ સોલંકી,
શહેર કિસાન મોરચા પ્રમુખ ક્રિપાલસિંહ ઝાલા,
પૂર્વ નગરપાલિકા પ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ ઝાલા નોટરી વકીલ તેમજ કાર્યકરો દ્વારા પુષ્પાંજલિ અર્પણ શહીદ ભગતસિંહજી ની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી હતી.

એસ.એમ.ઇન્ચાર્જ
વાંકાનેર શહેર ભાજપ
હિમાંશુભાઈ ગેડિયા

Related Articles

Total Website visit

1,625,585

TRENDING NOW