Monday, June 8, 2026

વાંકાનેરમાં યુવકને કાર લઈને મોરબી જતી વેળાએ હાર્ટ એટેક આવતા મોત.

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરમાં યુવકને કાર લઈને મોરબી જતી વેળાએ હાર્ટ એટેક આવતા મોત.

વાંકાનેરના પેડક સોસાયટીમા રહેતા એક યુવક ઇકો કાર લઈને મોરબી આવી રહ્યા હોઈ ત્યારે વઘાસિયા ટોલનાકા નજીક અચાનક હાર્ટ એટેક આવી જતા મોત નિપજ્યું હતું.

ત્યારે આ અંગે મળતી વિગતો મુજબ વાંકાનેરની પેડક સોસાયટીમાં રહેતા નરપતભાઈ કેશુભાઈ ઉભડિયા ઉ.30 નામના યુવાન ગઈકાલે વાંકાનેરથી ઇકો કારમાં બેસી મોરબી આવી રહ્યા હતા ત્યારે વઘાસિયા ટોલનાકા નજીક નરપતભાઈને અચાનક હાર્ટ એટેક આવી જતા ઇકો કારના ચાલક રાહુલભાઈ અઘારા તાબડતોબ હોસ્પિટલ લઈ ગયા હતા જો કે, સારવાર પૂર્વે જ નરપતભાઈનું મોત નિપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,607,840

TRENDING NOW