Sunday, March 15, 2026

વાંકાનેરમાં છરી સાથે બે ઈસમ ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરમાં બે ઈસમોને છરી સાથે વાંકાનેર સીટી પોલીસે પકડી પાડેલ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેરના અમરસર ફાટક નજીક આરોપી હીરાભાઇ પોલાભાઈ ફાંગલીયા (ઉ.વ.૩૫. )તથા અમરસર ગામના પાદરમાંથી આરોપી પુનાભાઈ વજાભાઈ ગમારા (ઉ.વ. ૫૦. રહે. બંને અમરસર ગામ.તા. વાંકાનેર) શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તલાશી લેતા તેમની પાસેથી છરી મળી આવતા વાંકાનેર સીટી પોલીસે બંને ઈસમોનેં ઝડપી પાડેલ છે. આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,597,104

TRENDING NOW